આલિયાના ઇન્સ્ટાગ્રામ પરથી રાહાના ફોટા ગાયબ: એક્ટ્રેસે તે તમામ ફોટા હટાવી દીધા જેમાં પુત્રીનો ચહેરો દેખાતો હતો; યૂઝર્સે કહ્યું-સલામતી માટે આ સારું કર્યું
2 મિનિટ પેહલાકૉપી લિંકઆલિયા ભટ્ટે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની પુત્રી રાહાના બધા ફોટા ડિલીટ કરી દીધા છે ...