ઓલ ઈન્ડિયા રેડિયોમાં અનાઉન્સર હતા CJI: કહ્યું- કાયદાની પ્રેક્ટિસ કરતા પહેલાં હિંદી-અંગ્રેજીમાં રેડિયો શો કરેલા, માતા ક્લાસિકલ સિંગર હતાં
નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકમુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં રેડિયો અનાઉન્સર તરીકે કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં ...