ખડગેએ કહ્યું- PM મોદી પહેલગામ હુમલા અંગે ગંભીર નથી: સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપી નહીં, બિહારમાં રેલી કરવામાં વ્યસ્ત હતા
બેંગ્લોર28 મિનિટ પેહલાકૉપી લિંકખડગેએ કહ્યું- જ્યારે સરકાર બેઠક બોલાવે છે, ત્યારે વડાપ્રધાને તેમાં હાજર રહેવું જોઈએ. તેઓ આવ્યા નહીં તે ...