ખાનગી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓએ કેર વર્તાવ્યાનો આક્ષેપ: વડોદરામાં વાહનોની તોડફોડ અને સ્થાનિકો પર હુમલો કર્યો, 8થી વધુને ઈજા, લોકોએ પણ માર માર્યો – Vadodara News
વડોદરા નજીકની એક ખાનગી યુનિવર્સિટીના વિદેશી સ્ટુડન્ટ સ્થાનિકો સાથે ભીડાયા છે. વાઘોડિયા નિમેટા રોડની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 7 જેટલા ...