વૃદ્ધ મૃતકના પરિવારજનો પ્રતિક ઉપવાસ પર બેઠા: નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુના આક્ષેપ સાથે PMJAY યોજનામાંથી હોસ્પિટલને દૂર કરવા માગ કરી – Ahmedabad News
અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર ...