કેજરીવાલે કહ્યું- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં: AAP એકલા હાથે ચૂંટણી લડશે; દિલ્હીની ખરાબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે શાહ જવાબદાર
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકઅરવિંદ કેજરીવાલે શનિવારે પદયાત્રા દરમિયાન તેમના પર ફેંકાયેલા પાણી માટે ભાજપ અને અમિત શાહને જવાબદાર ઠેરવ્યા ...