નાસભાગમાં ઘાયલ થયેલ બાળકને મળવા પહોંચ્યા અલ્લુ અર્જુનના પિતા: કહ્યું- પીડિત પરિવારને પૂરો સાથ આપીશું, કાયદાકીય કાર્યવાહીના કારણે અલ્લુ આવી શક્યો નથી
2 કલાક પેહલાકૉપી લિંક'પુષ્પા 2'ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે તેનો 9 ...