ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષમાં કમાયેલું સન્માન એક દિવસમાં ગુમાવી દીધું: તેલંગાણાના CMએ ‘પુષ્પા-2 સ્ક્રિનિંગ’માં મહિલાના મૃત્યુ માટે એક્ટરને જવાબદાર ઠેરવ્યો
28 મિનિટ પેહલાકૉપી લિંકઅલ્લુ અર્જુને શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં હૈદરાબાદમાં થયેલી નાસભાગ માટે મને જવાબદાર ગણવામાં આવી ...