સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત: વિદેશ પ્રવાસની પરવાનગી મળી, દર અઠવાડિયે પોલીસ સ્ટેશને હાજરી પુરાવવામાંથી પણ છૂટ
5 મિનિટ પેહલાકૉપી લિંકહૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે થયેલી નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેની બિન ઈરાદે ...