અલ્લુ અર્જુન ‘પુષ્પા-2’ફિલ્મના ટીઝર રિલીઝની તૈયારીમાં વ્યસ્ત: સ્ટુડિયોમાંથી બતાવી ઝલક, 8 એપ્રિલે અભિનેતાના જન્મદિવસે ટીઝર રિલીઝ થશે, ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે
49 મિનિટ પેહલાકૉપી લિંક2021ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' પછી અલ્લુ અર્જુન ટૂંક સમયમાં 'પુષ્પા-2' સાથે આવી રહ્યો છે. ...