અમન સેહરાવતે 11 વર્ષની ઉંમરે માતા-પિતાને ગુમાવ્યાં હતા: પિતાનું સ્વપ્ન પૂરું કરવા રેસલિંગમાં આવ્યો, પેરિસ ઓલિમ્પિકમાં સેમિફાઈનલમાં પહોંચ્યો; જીતશે તો મેડલ પાક્કો
અમન 11 વર્ષનો હતો ત્યારે તેની માતાએ આ દુનિયા છોડી દીધી હતી. તેને ડિપ્રેશનમાં ન જાય તે માટે તેના પિતાએ ...