જમ્મુ-શ્રીનગર હાઈવે પર બસની બ્રેક ફેલ: શ્રદ્ધાળુઓ ચાલુ બસમાંથી કૂદી પડ્યા, સેનાએ ટાયર આગળ પથ્થરો મૂકીને બસ રોકી, અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓ ઘાયલ
શ્રીનગર53 મિનિટ પેહલાકૉપી લિંકબ્રેક ફેલ થવાને કારણે શ્રદ્ધાળુઓ ચાલુ બસમાંથી કૂદી પડ્યા હતા.જમ્મુ અને કાશ્મીરના બનિહાલ નજીક જમ્મુ-શ્રીનગર હાઈવે પર ...