SFJના આતંકવાદી પન્નુનો નવો વીડિયો: આંબેડકર જયંતિ પર વાતાવરણ ડહોંળવાનો દાવો; ફિલ્લોરમાં પ્રતિમા પર નારા લખ્યા
ફિલ્લોર7 મિનિટ પેહલાકૉપી લિંકશીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમા ...