PMએ 5 રાજ્યોમાં 7 એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું: આમાં 3 નવા એરપોર્ટ, ₹6100 કરોડ ખર્ચ થશે; 2.3 કરોડ મુસાફરોને ફાયદો
નવી દિલ્હી/વારાણસી19 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 5 રાજ્યોના 7 એરપોર્ટ સંબંધિત 6100 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ...