US પ્રેસિડેન્શિયલ ડિબેટ આજે, શું હારનો બદલો લેશે ટ્રમ્પ: બીજી વખત બાઈડેન સાથે ટક્કર; સૌથી વૃદ્ધ ઉમેદવારો વચ્ચે 90 મિનિટ સુધી ચાલશે મુકાબલો
4 મિનિટ પેહલાકૉપી લિંકઆજે, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના 5 મહિના પહેલા, જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે મેદાનમાં ઉતરશે. ...