દાવો- અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની વિગતો નથી આપી: ભારતે ફોન નંબર અને બેંક વિગતો માગી હતી; અમેરિકન પોલીસે કાયદાને ટાંક્યો
વોશિંગ્ટન19 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની બેંક વિગતો અને ફોન નંબર વિશે માહિતી આપવાનો ઈન્કાર કરી દીધો ...