અમેરિકાની ધમકીથી યુક્રેન ઠંડુ પડ્યું: ઝેલેન્સ્કી USને દુર્લભ ખનીજો આપવા માટે સંમત થયા, ટ્રમ્પનું અનેક મહિનાઓથી દબાણ હતું
વોશિંગ્ટન/કિવ33 મિનિટ પેહલાકૉપી લિંકયુક્રેન અમેરિકાને દુર્લભ ખનીજ આપવા સંમત થયું છે. યુક્રેન અને અમેરિકા બંનેના અધિકારીઓએ મંગળવારે આ જાહેરાત કરી. ...