અમેરિકાએ કહ્યું- પાકિસ્તાનના નવા મિસાઈલ પ્રોગ્રામથી અમને ખતરો: આનાથી તેમના ઈરાદા પર સવાલો ઉભા થાય છે; 4 સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ
વોશિંગ્ટન/ઈસ્લામાબાદ41 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના ડેપ્યુટી NSA જ્હોન ફાઈનર (ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર)એ ગુરુવારે કહ્યું કે અમેરિકાને પણ પાકિસ્તાનના એડવાન્સ મિસાઈલ ...