ટ્રમ્પના શપથ ગ્રહણમાં દેખાયો ખાલિસ્તાની આતંકી પન્નુ: ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યો હતો, દાવો કર્યો- ટ્રમ્પ જૂથે બોલાવ્યો હતો
11 મિનિટ પેહલાકૉપી લિંકડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર 10:30 કલાકે યુએસ સંસદ ...