ઝેલેન્સકીએ કહ્યું- પુતિન માણસ નથી: ક્રિસમસ પર રશિયાએ 78 મિસાઈલો વરસાવી; અમેરિકાએ કહ્યું- જ્યાં સુધી રશિયા સામે યુક્રેન જીતશે નહીં ત્યાં સુધી હથિયારો આપીશું
કિવ54 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે યુક્રેન પર રશિયન મિસાઈલ અને ડ્રોન હુમલાની નિંદા કરી છે. બાઈડને આરોપ ...