ચપ્પલ-સ્વિમસૂટ પર ભગવાન ગણેશજીની તસવીરો…: અમેરિકામાં ઉશ્કેરાયું હિન્દુ સંગઠન, વોલમાર્ટને ફરિયાદ મોકલીને કહ્યું- તરત જ વેચાણ બંધ કરો
અમૃતસર2 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકામાં વોલમાર્ટની વેબસાઇટ પર વેચાઈ રહેલાં આપત્તિજનક પ્રિન્ટવાળા પ્રોડક્ટ્સઅમેરિકામાં વોલમાર્ટની વેબસાઇટ પર ભગવાન શ્રીગણેશજીની તસવીરને આપત્તિજનક ઉત્પાદનો ...