Tag: AMERICA

ચાબહાર પોર્ટ ડીલ પર અમેરિકાની ભારતને ચેતવણી:  કહ્યું- ભારતે પોતાની વિદેશ નીતિઓ જાતે નક્કી કરવી જોઈએ, પરંતુ ઈરાન સાથે વેપાર વધશે તો પ્રતિબંધનું જોખમ

ચાબહાર પોર્ટ ડીલ પર અમેરિકાની ભારતને ચેતવણી: કહ્યું- ભારતે પોતાની વિદેશ નીતિઓ જાતે નક્કી કરવી જોઈએ, પરંતુ ઈરાન સાથે વેપાર વધશે તો પ્રતિબંધનું જોખમ

50 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ ડીલ થયા બાદ અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે ...

અમેરિકામાં વાવાઝોડાને કારણે ભારે તબાહી:  5 રાજ્યોમાં 95થી વધુ તોફાનોનો અહેવાલ; સેંકડો મકાનો અને ઈમારતો ધરાશાયી

અમેરિકામાં વાવાઝોડાને કારણે ભારે તબાહી: 5 રાજ્યોમાં 95થી વધુ તોફાનોનો અહેવાલ; સેંકડો મકાનો અને ઈમારતો ધરાશાયી

વૉશિંગ્ટન48 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે અમેરિકામાં આવેલા ટોર્નેડોએ ભારે તબાહી મચાવી હતી. પાંચ રાજ્યોમાં 95થી વધુ તોફાનો નોંધાયા છે. વાવાઝોડાને કારણે ...

ઓસ્ટ્રેલિયન પત્રકારનો આરોપ- ભારતે તેમને ચૂંટણી કવરેજ કરતા રોક્યા:  અમેરિકાએ કહ્યું- અમે સલાહ આપીશું નહીં, ભારત કોને દેશમાં રહેવા દેશે તે તેમનો નિર્ણય

ઓસ્ટ્રેલિયન પત્રકારનો આરોપ- ભારતે તેમને ચૂંટણી કવરેજ કરતા રોક્યા: અમેરિકાએ કહ્યું- અમે સલાહ આપીશું નહીં, ભારત કોને દેશમાં રહેવા દેશે તે તેમનો નિર્ણય

વોશિંગ્ટન51 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન પત્રકારોને ભારતમાં ચૂંટણી કવર કરવા ન દેવાને લઈને અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ...

અમેરિકાના ઓહાયોમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત:  કારણ સ્પષ્ટ નથી, 20 માર્ચે અપહરણ થયેલો વિદ્યાર્થી હજુ પણ ગુમ; 3 મહિનામાં 10 લોકોના મોત

અમેરિકાના ઓહાયોમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત: કારણ સ્પષ્ટ નથી, 20 માર્ચે અપહરણ થયેલો વિદ્યાર્થી હજુ પણ ગુમ; 3 મહિનામાં 10 લોકોના મોત

વોશિંગ્ટન28 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના ઓહાયોમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. મૃત્યુનું કારણ ...

પાકિસ્તાનના મુદ્દાઓ પર મૌન, કેજરીવાલ કેસમાં ભારતની ટીકા:  અમેરિકાએ કહ્યું- અમે ભેદભાવ નથી કરતા, પાકિસ્તાનમાં પણ માનવાધિકાર સુરક્ષિત જોવા માગીએ છીએ

પાકિસ્તાનના મુદ્દાઓ પર મૌન, કેજરીવાલ કેસમાં ભારતની ટીકા: અમેરિકાએ કહ્યું- અમે ભેદભાવ નથી કરતા, પાકિસ્તાનમાં પણ માનવાધિકાર સુરક્ષિત જોવા માગીએ છીએ

વોશિંગ્ટન39 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરને ભારત અને પાકિસ્તાનના વિપક્ષી નેતાઓની ધરપકડ સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.ગુરુવારે ...

ગાઝામાં સીઝફાયરનો પ્રસ્તાવ UNSCમાં પસાર:  પ્રથમ વખત અમેરિકાએ વીટો ન લગાવ્યો; નારાજ નેતન્યાહુએ ઇઝરાયલના અધિકારીઓની US મુલાકાત રદ કરી

ગાઝામાં સીઝફાયરનો પ્રસ્તાવ UNSCમાં પસાર: પ્રથમ વખત અમેરિકાએ વીટો ન લગાવ્યો; નારાજ નેતન્યાહુએ ઇઝરાયલના અધિકારીઓની US મુલાકાત રદ કરી

3 કલાક પેહલાકૉપી લિંક7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ હજુ પણ ચાલુ છે. અલ જઝીરા અનુસાર ગાઝામાં યુદ્ધ ...

ગાઝામાં 32 હજારના મોત, હવે અમેરિકા સીઝફાયર માટે તૈયાર:  UNSCમાં 3 પ્રસ્તાવ ફગાવાયા બાદ પોતાનો પ્રસ્તાવ લાવશે; બંધકોની મુક્તિ પર પણ ફોકસ

ગાઝામાં 32 હજારના મોત, હવે અમેરિકા સીઝફાયર માટે તૈયાર: UNSCમાં 3 પ્રસ્તાવ ફગાવાયા બાદ પોતાનો પ્રસ્તાવ લાવશે; બંધકોની મુક્તિ પર પણ ફોકસ

4 મિનિટ પેહલાકૉપી લિંક7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલ ઇઝરાયલ-હમાસ યુદ્ધ હજુ પણ ચાલુ છે.​​​​​​અમેરિકાએ ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં સીઝફાયર અંગે એક ...

USમાં ભારતીય ક્લાસિકલ ડાન્સરની ગોળી મારીને હત્યા:  3 દિવસ બાદ ટીવી એક્ટ્રેસે ભારત સરકાર પાસે મદદ માગી; છેલ્લા 15 દિવસમાં 3 ભારતીયોની હત્યા

USમાં ભારતીય ક્લાસિકલ ડાન્સરની ગોળી મારીને હત્યા: 3 દિવસ બાદ ટીવી એક્ટ્રેસે ભારત સરકાર પાસે મદદ માગી; છેલ્લા 15 દિવસમાં 3 ભારતીયોની હત્યા

વોશિંગ્ટન47 મિનિટ પેહલાકૉપી લિંકભરતનાટ્યમ અને કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સમાં માસ્ટર્સ કરી રહ્યા હતા.પશ્ચિમ બંગાળના ભરતનાટ્યમ અને ...

ગુજરાતી યુવતી નમસ્વી ભટ્ટનો અમેરિકામાં ડંકો:  જ્યોર્જિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં હાઉસ પેજ તરીકે સેવા આપી – NRG News

ગુજરાતી યુવતી નમસ્વી ભટ્ટનો અમેરિકામાં ડંકો: જ્યોર્જિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં હાઉસ પેજ તરીકે સેવા આપી – NRG News

43 મિનિટ પેહલાકૉપી લિંકગુજરાતી યુવતી નમસ્વી ભટ્ટે અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટ કેપિટલ બિલ્ડિંગ ખાતે આવેલા જ્યોર્જિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં હાઉસ પેજ ...

ગાઝામાં 8 વર્ષની બાળકીનું ભૂખના કારણે મોત:  ભૂખ-તરસથી બાળકો તડપે છે, અમેરિકા પાંચ મહિના ચાલે એટલો દારૂગોળો ઇઝરાયલને આપશે

ગાઝામાં 8 વર્ષની બાળકીનું ભૂખના કારણે મોત: ભૂખ-તરસથી બાળકો તડપે છે, અમેરિકા પાંચ મહિના ચાલે એટલો દારૂગોળો ઇઝરાયલને આપશે

39 મિનિટ પેહલાકૉપી લિંકગાઝાના જબલિયા કેમ્પમાં પાણી ભરવા લાઇનમાં ઊભેલા બાળકો.ગાઝામાં યુદ્ધને કારણે ભૂખમરાની સ્થિતિ છે. યુરોમેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના ...

Page 4 of 5 1 3 4 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?