અમેરિકન એક્સપર્ટની ‘બ્લેક મન્ડે’ની ભવિષ્યવાણી: ટ્રમ્પના ટેરિફને જણાવ્યું કારણ, 1987માં સોમવારે 22% માર્કેટ તૂટ્યું હતું
મુંબઈ12 મિનિટ પેહલાકૉપી લિંકફાઈનાન્શિયલ કોમેન્ટેટર અને CNBCના મેડ મની શોના હોસ્ટ જીમ ક્રેમરે 1987 જેવા 'બ્લેક મન્ડે'ની આગાહી કરી છે. ...