દિલ્હી આવી રહેલી અમેરિકન ફ્લાઇટમાં બોમ્બની ધમકી: ફ્લાઇટ રોમ ડાયવર્ટ થઈ, તપાસ બાદ ફરી ઉડાન માટે મંજૂરી મળી; ફ્લાઇટમાં 214 લોકો હતા
રોમ6 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બની ધમકી મળ્યા બાદ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટને રોમ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ...