ટ્રમ્પે કહ્યું- થોડા વર્ષો પહેલા કમલા ભારતીય હતી: હવે અચાનક અશ્વેત થઈ ગઈ; ઉપરાષ્ટ્રપતિ હેરિસે કહ્યું- અપમાન કરવું એ ટ્રમ્પની આદત છે
વોશિંગ્ટન20 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પે બુધવારે એક ...