શાહે નક્સલવાદના ખાત્મા સંદર્ભે બેઠક યોજી: કહ્યું- આ વર્ષે છત્તીસગઢમાં 194 નક્સલવાદી માર્યા ગયા; યુવાનોને હથિયાર છોડી દેવા અપીલ કરી
5 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે દિલ્હીમાં નક્સલવાદના અંતને લઈને બેઠક યોજી હતી. વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી બેઠકમાં ...