શાહે કહ્યું- કેજરીવાલે અન્ના જેવા સંતનો ઉપયોગ કર્યો: સત્તામાં આવ્યા પછી ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા; 5મી ફેબ્રુઆરી આફતમાંથી મુક્તિનો દિવસ
નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહે શનિવારે સ્લમ હેડ કોન્ફરન્સમાં કહ્યું કે ખોટા વાયદા કરનારા અરવિંદ કેજરીવાલને દિલ્હીના ...