મીકા ઈનવિટેશન વિના જ ‘બિગ બી’ની પાર્ટીમાં ઘૂસી ગયો હતો: કહ્યું- દલેર પાજીએ પ્રૅન્ક કર્યો અને નકલી અમિતાભ બચ્ચન સાથે વાત કરાવી
15 મિનિટ પેહલાકૉપી લિંકમિકા સિંહનું કહેવું છે કે તેને ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રેમ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન તરફથી મળ્યો ...