બાપ કરતા દીકરાની વધારે ચર્ચા!: ‘જલસા’ની બહાર ‘બિગ બી’ ફેન્સ મળ્યા, પરંતુ બાલ્કનીમાં ઉભેલા અભિષેકે લાઈમલાઈટ મેળવી; ફેન્સે કહ્યું-ઐશ્વર્યા ક્યાં છે?
11 મિનિટ પેહલાકૉપી લિંકદર રવિવારે અમિતાભ બચ્ચન તેમના ઘર 'જલસા'ની બહાર આવી અને તેમના ચાહકોને મળે છે. આ સમય દરમિયાન ...