અમિતાભે કહ્યું- અલ્લુ અર્જુન સાથે મારી સરખામણી ન કરો: દિગ્ગજ એક્ટરે ફિલ્મ ‘પુષ્પા 2’ની પ્રશંસા કરી, કહ્યું- હું પણ તેમનો ફેન છું, તે પ્રતિભાશાળી કલાકાર છે
1 કલાક પેહલાકૉપી લિંકકેબીસી શોના તાજેતરના એપિસોડમાં અમિતાભ બચ્ચને સ્વીકાર્યું હતું કે તે અલ્લુ અર્જુનના ફેન છે. જોકે, તેમણે કહ્યું ...