‘રૂપાલા સાથે બાજરો મોકલજે એ થોડા કાઢી લેશે’: મોદીએ હીરાભાઈને કહ્યું ને બધા હસી પડ્યા, સવજીભાઈને કહ્યું, હવે સુરત જવાનું બંધ કરો
પીએમ મોદી હાલમાં અમરેલી જિલ્લામાં આવીને ગયા. તેમણે ભારત માતા સરોવરનું ઉદઘાટન કરવાની સાથે સવજીભાઈ ધોળકિયાના દીકરાના લગ્નમાં પણ હાજરી ...