સૈફ જોડે છૂટાછેડા લીધા પછી અમૃતા ફિલ્મોમાં કેમ પાછી ફરી?: અમૃતા સિંહે કહ્યુ, ‘હું નહોતી ઈચ્છતી કે બાળકો મને લૂઝર સમજે, તેનાથી તેમના પર ખરાબ અસર પડી હોત’
5 કલાક પેહલાકૉપી લિંક80 અને 90ના દાયકાની બોલિવૂડની હિટ અભિનેત્રીઓમાંની એક અમૃતા સિંહ ક્યારેક એક્ટર સૈફ અલી ખાનથી છૂટાછેડાને કારણે ...