EDITOR’S VIEW: …ને અચાનક બાજી પલટાઈ: હરિયાણાની ‘પોલિટિકલ કુશ્તી’માં કોંગ્રેસને ધોબીપછાડ, કાશ્મીરીઓએ 370ના નિર્ણયને સ્વીકાર્યો નહીં, પરિવારવાદ મુદ્દે ચોંકાવનારો જનાદેશ
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામોએ દિવસ દરમિયાન જબરી કુશ્તી કરાવી. હરિયાણાએ તો એક્ઝિટપોલને ધોબીપછડાટ અપાવી. તો જમ્મુ-કાશ્મીરમાં ધારણા મુજબનાં પરિણામો ...