એક્ટ્રેસ નહીં એરહોસ્ટેસ બનવા ઇચ્છતી હતી તોરલ રાસપુત્રા: ‘બાલિકા વધૂ’ની આનંદીથી મળી હતી ઓળખ; કહ્યું, ‘પ્રત્યુષા બેનર્જીનું રિપ્લેસમેન્ટ કરવું સરળ ન હતું’
13 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકતમને ટીવી શો 'બાલિકા વધૂ' યાદ છે ? શોની સમગ્ર સ્ટાર કાસ્ટ અને વાર્તાએ આપણા ...