અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં અઢી હજાર વાનગી પીરસાશે: ઇન્દોરનાં ફેમસ ‘સરાફા બજાર’માં મહેમાનો ‘ઇન્દોરી સ્વાદ’ માણશે; એકપણ વાનગી રિપીટ થશે નહીં
અમુક પળો પેહલાકૉપી લિંકઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં છે. આ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ...