7 મહિના સુધી ચાલતા લગ્ન ભાગ્યે જ જોવા મળેઃ CNN: ગાર્ડિયને કહ્યું- તમાશા પાછળ 5 હજાર કરોડનો ખર્ચ, NYTએ ભારતમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો; અનંતનાં લગ્નમાં વર્લ્ડ મીડિયાનું રિએક્શન
42 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વના 10મા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ 12 જુલાઈની રાત્રે મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં તેમના પુત્રના લગ્ન ...