J&Kના અનંતનાગમાં ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલુ: અત્યાર સુધીમાં 2 જવાનો શહીદ થયા, ઉધમપુર-કિશ્તવાડમાં પણ આતંકવાદીઓ છુપાયા છે
શ્રીનગર9 મિનિટ પેહલાકૉપી લિંકઆ ફૂટેજ અનંતનાગના અહલાન ગાગરમાંડુ વિસ્તારના છે, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.જમ્મુ-કાશ્મીરના અનંતનાગના કોકરનાગમાં ત્રીજા દિવસે ...