અમિત શાહે કહ્યું- દિલ્હીમાં NDAની સરકાર બનશે: આંધ્રપ્રદેશમાં કહ્યું- NDRF કુદરતી આફતમાં અને NDA માનવસર્જિત આપત્તિમાં મદદે આવે છે
અમરાવતી26 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના દક્ષિણી કેમ્પસ ...