કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતા-બનતા રહી હતી શિલ્પા શિંદે: એક્ટ્રેસે કહ્યું, કામ માટે જતા ત્યારે પ્રોડ્યુસર્સ પૂછતા હતા, ‘તું એક્ટ્રેસ બનવા શું કરી શકે છે?’
6 કલાક પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંક'વિવાદ હંમેશા મારી સાથે રહે છે. 'બિગ બોસ'ના નિર્માતાઓએ પણ વિચાર્યું કે મારું વિવાદાસ્પદ વ્યક્તિત્વ ...