વેદાંતાના ચેરમેને લંડનમાં રિવરસાઇડ સ્ટુડિયો ખરીદ્યો: 100 વર્ષ જૂનો આ સ્ટુડિયો હવે ‘અનિલ અગ્રવાલ રિવરસાઇડ સ્ટુડિયો ટ્રસ્ટ’ના નામથી કાર્યરત થશે
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકવેદાંત ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલે લંડનમાં સ્થિત આઇકોનિક રિવરસાઇડ સ્ટુડિયો ખરીદ્યો છે. કંપનીએ બુધવારે ...