‘એનિમલ’નું વર્લ્ડવાઇડ કલેક્શન 750 કરોડને પાર: 12માં દિવસે વિશ્વભરમાં 19.75 કરોડની કમાણી, આજે છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની શકે
11 મિનિટ પેહલાકૉપી લિંકરણબીર કપૂર સ્ટારર 'એનિમ'લે તેની રિલીઝના 12માં દિવસે વિશ્વભરમાં 19 કરોડ 75 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ...