બોબી દેઓલની ‘અબરાર’ બનવાની આખી સફર: ફાઇટ સીન માઈનસ ડિગ્રીમાં શૂટ થયું, અભિનેતાએ શેર કર્યો ‘એનિમલ’નો BTS વીડિયો
3 કલાક પેહલાકૉપી લિંકસંદીપ વાંગા રેડ્ડીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'એનિમલ'માં બોબી દેઓલે વિલનની ભૂમિકા ભજવી છે. તેણે તેના મૂંગા પાત્રને ...