માળીયા મીંયાણા નજીક પશુ ક્રૂરતાનો કિસ્સો: 7 પાડાને અમાનવીય રીતે ભરી જતી બોલેરો ઝડપાઇ, બે આરોપી ધરપકડ – Morbi News
માળીયા મીંયાણા પોલીસે કચ્છ-મોરબી હાઈવે પર મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થતી એક બોલેરો ગાડીમાંથી દયનીય હાલતમાં ...