’એનિમલ’ ફેમ સિદ્ધાંત કાર્ણિક અત્યારે કામની શોધમાં: કહ્યું, ‘અત્યારે મારી પાસે કોઈ કામ નથી, મને આશા છે કે આ ફિલ્મ પછી ડિરેક્ટર્સ મને મીટિંગ માટે બોલાવશે’
3 કલાક પેહલાકૉપી લિંકરણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂરના બનેવીનું પાત્ર ભજવી ...