રાજેશ ખન્ના સાથે 8 વર્ષ સુધી લિવ-ઇનમાં રહી અનિતા અડવાણી: એક્ટ્રેસે કહ્યું- અમારી વચ્ચે ક્યારેક મારામારી પણ થઈ જતી હતી, ડિમ્પલ સાથેના સંબંધો વિશે કરી વાત
13 મિનિટ પેહલાકૉપી લિંકરાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન 1973માં થયા હતા, પરંતુ થોડા વર્ષો પછી તેમનો સંબંધ તૂટી ગયો. ...