‘BB-17’વિકી જૈન આયેશા ખાન સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો: અંકિતાએ ગુસ્સામાં આવીને વિકીને ખખડાવી નાખ્યો કહ્યું,’તને તો હું સારી રીતે ઓળખું છું’
7 મિનિટ પેહલાકૉપી લિંક'બિગ બોસ-17'માં ફરી એકવાર વિકી જૈન અને અંકિતા લોખંડે વચ્ચે લડાઈ થઈ રહી છે. વાસ્તવમાં, વિકી આયેશા ...