ઓસ્ટ્રેલિયા વુમન્સે બીજી વન-ડેમાં ભારતને 122 રને હરાવ્યું: સિરીઝમાં 2-0ની લીડ લીધી; પેરી-વોલની સદી, સધરલેન્ડે 4 વિકેટ ઝડપી
સ્પોર્ટ્સ ડેસ્ક45 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયા વુમન્સે બીજી વન-ડેમાં ભારતને 122 રને હરાવ્યું. આ સાથે ટીમે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ...