7 દિવસમાં બીજો એક્સિડન્ટ, યુવકે વૃદ્ધને ઉલાળ્યા: ઓપી રોડ પર સ્વિફ્ટની અડફેટે 70 વર્ષીય વૃદ્ધનું મોત, લોકોએ 1 કિ.મી. પીછો કરી આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો – Vadodara News
તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં કારેલીબાગ વિસ્તારમાં નબીરા રક્ષિત ચોરસિયાએ ઓવરસ્પીડમાં કાર દોડીને 3 વાહનોને હવામાં ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું મોત ...