અમદાવાદમાં દારૂના નશામાં કારચાલકે અકસ્માત સર્જ્યો: BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી, સ્થાનિકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો! – Ahmedabad News
શહેરમાં વસતા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં સ્ટાર બજાર પાસે દારૂ પીધેલા કાર ચાલકે ઓવર સ્પીડમાં BMW ...