‘એનિમલ’ ફેમ અંશુલે ‘તેજસ’ના શૂટિંગનો અનુભવ શેર કર્યો: કહ્યું, ‘ગ્રીન પડદાની સામે ઈમેજીન કરીને એક્ટિંગ કરવી સરળ નથી, કંગનાએ મને ઘણું શીખવ્યું’
14 મિનિટ પેહલાલેખક: તસ્વીર તિવારીકૉપી લિંકકંગના રનૌત સ્ટારર ફિલ્મ 'તેજસ' 27 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. જેમાં તેમની સાથે એક્ટ્રેસ અંશુલ ...